Leviticus 14:39 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી સાતમે દિવસે યાજકે પાછા આવીને ફરી તપાસ કરવી, જો તે કાણાઓ ભીંતમાં વધારે પ્રસર્યા હોય,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાતમે દિવસે ફરીથી યજ્ઞકાર ઘરની તપાસ કરે. જો એ ધાબાં દીવાલોમાં વધુ પ્રસર્યાં હોય,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાજક ફરીથી સાતમે દિવસે આવીને તપાસે, અને જો તે રોગ ઘરની દીવાલોમાં પસર્યો હોય,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“સાતમે દિવસે યાજકે પાછા આવીને ફરી તપાસ કરવી, જો તે કાણાઓ ભીંતમાં વધારે પ્રસર્યા હોય,