Leviticus 14:41 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઘરની અંદરની ભીંતોને ખોતરી નાખવાની આજ્ઞા તેણે આપવી અને ખોતરી કાઢેલું બધું જ શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ ઠાલવી આવવા જણાવવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી તેણે અંદરની બધી દીવાલોનું પ્લાસ્ટર કઢાવી નાખવું અને તે કચરો શહેર બહાર અશુદ્ધ જગ્યાએ ફેંકાવી દેવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાજક તે ઘરને અંદરની બાજુએ ચોતરફથી ખરપાવી નાખે, અને ખોતરી કાઢેલા ચૂનાનો ભૂકો તેઓ નગરની બહાર ગંદકીની જગાએ ફેંકી દે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ ઘરની અંદરની ભીંતોને ખોતરી નાખવાની આજ્ઞા તેણે આપવી અને ખોતરી કાઢેલું બધું જ શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ ઠાલવી આવવા જણાવવું.