Leviticus 14:44 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો યાજકે ફરીથી આવીને ઘરની તપાસ કરવી અને તેને ખબર પડે કે ફૂગ પ્રસરી છે તો તે જલદી પ્રસરે તેવો ચેપ છે અને તે ઘર અશુદ્ધ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તપાસ કરતાં રોગ ફેલાયો છે તેમ માલૂમ પડે તો તે ઘરને વિનાશક ફૂગ લાગેલી છે; તે અશુદ્ધ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો યાજક આવીને તપાસ કરે, ને જુઓ, તે રોગ ઘરમાં પસર્યો હોય, તો [જાણવું] કે ઘરમાં કોહવાડતો કોઢ છે; તે અશુદ્ધ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો યાજકે ફરીથી આવીને ઘરની તપાસ કરવી. અને તેને ખબર પડે કે ફૂગ પ્રસર્યુ છે તો તે જલદી પ્રસરે તેવો ચેપ છે અને તે ઘર અશુદ્ધ છે.