Leviticus 14:45 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ઘરને તોડી પાડવું. એ ઘરના પથ્થરો, લાકડાં અને ગારો બધું શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ લઈ જવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેને તોડી જ પાડવું અને તેના પથ્થરો, લાકડાં અને પ્લાસ્ટરનો કચરો શહેર બહાર અશુદ્ધ જગ્યાએ ફેંકી દેવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે ઘરને તેના પથ્થરો તથા તેના કાટ તથા તેના સઘળા ચૂના સુદ્ધાં તે તોડી પાડે, અને તે તેમને નગર બહાર ગંદકીની જગાએ લઈ જાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે ઘરને તોડી પાડવાની આજ્ઞા આપવી. અને એ ઘરના પથ્થરો, લાકડાં અને ગારો બધું શહરેની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ લઈ જવું.