Leviticus 14:47 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે કોઈ વ્યક્તિ તે ઘરમાં સૂઈ જાય અથવા જમે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કોઈ તે ઘરમાં સૂઈ જાય કે જમવા બેસે તો તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે કોઈ તે ઘરમાં સૂએ તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, અને જે કોઈ તે ઘરમાં જમે તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો કોઈ વ્યક્તિ તેમાં સૂઈ જાય અથવા જમે તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં.