Leviticus 14:49 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ઘરની શુદ્ધિ માટે યાજક બે નાનાં પક્ષીઓ, દેવદારનું લાકડું, લાલ રંગના કાપડનો ટુકડો અને ઝુફો લે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે ઘરના શુદ્ધિકરણ માટે બે નાનાં પક્ષીઓ, ગંધતરુનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળી લેવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઘરના શુદ્ધિકરણને માટે બે પક્ષીઓ તથા એરેજવૃક્ષનું લાકડું તથા કિરમજી રંગ તથા ઝૂફો તે લે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“મકાનની શુદ્ધિ માંટે તેણે બે નાનાં પંખીઓ, દેવદારનું લાકડું, લાલ રંગના કાપડનો ટુકડો અને ઝુફો લેવાં.