Leviticus 15:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના સ્રાવમાં તેની અશુદ્ધતા આ પ્રમાણે ગણાય. તેના સ્રાવ સાથે તેનું માંસ વહેતું હોય અથવા તેના સ્રાવમાંથી તેનું માંસ વહેતું બંધ પડે, તો તે અશુદ્ધ ગણાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી એ સ્રાવ નીકળતો હોય કે ઘટ્ટ થઈને રોકાઈ ગયો હોય તો પણ એ પુરુષ તેનાથી અશુદ્ધ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેના સ્‍ત્રાવમાં તેની અશુદ્ધતા આ પ્રમાણે ગણાય:તેના સ્‍ત્રાવ સાથે તેનું માંસ વહેતું હોય, કે તેના સ્‍ત્રાવમાંથી તેનું માસ વહેતું બંધ પડે, તોપણ તેથી તે અશુદ્ધ થાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સ્રાવ ચાલુ હોય ત્યારે અને તેમાંથી સાજા થાય પછી પણ થોડા સમય માંટે તે અશુદ્ધ ગણાય.