Leviticus 15:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે કોઈ પુરુષને સ્રાવ હોય તો તે અશુદ્ધ છે. સ્રાવ અથવા વીર્યપાત તે પુરુષને અશુદ્ધ કરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સ્રાવવાળા અને વીર્યસ્રાવવાળા પુરુષ માટે તથા સ્ત્રીના ઋતુસ્રાવ માટે અને ઋતુસ્રાવ દરમ્યાન સ્ત્રી સાથે સમાગમ કરનાર પુરુષ માટે આ નિયમ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સ્ત્રાવવાળાને માટે, તથા જે પોતાનું વીર્ય ઝરવાથી અશુદ્ધ થયો હોય તેને માટે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે કોઈ પુરુષને સ્રાવ હોય તો તે અશુદ્ધ છે. સ્રાવ અથવા વીર્યપાત તે પુરુષને અશુદ્ધ કરે છે.