Leviticus 16:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પાપાર્થાર્પણની ચરબીનું દહન તે વેદી પર કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રાયશ્ર્વિત બલિની બધી ચરબીનું તેણે યજ્ઞવેદી પર દહન કરવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પાપાર્થાર્પણની ચરબીનું તે વેદી ઉપર દહન કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે પાપાર્થાર્પણની ચરબી વેદીમાં હોમી દેવી.