Leviticus 16:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને પરમ પવિત્રસ્થાનને માટે, મુલાકાતમંડપને માટે, વેદીને માટે, યાજકોને માટે તથા સભાના સમગ્ર લોકોને માટે તેણે પ્રાયશ્ચિત કરવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને પવિત્રસ્થાન, મુલાકાતમંડપ તથા યજ્ઞવેદી, યજ્ઞકારો અને સમગ્ર ઇઝરાયલી સમાજને માટે પ્રાયશ્ર્વિત માટે આ વિધિ કરવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પવિત્રસ્થાનને માટે તે પ્રાયશ્ચિત્ત કરે, ને મુલાકાતમંડપને માટે તથા વેદીને માટે તે પ્રાયશ્ચિત્ત કરે; અને યાજકોને માટે તથા મંડળીના સર્વ લોકોને માટે તે પ્રાયશ્ચિત્ત કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે શણનાં પવિત્ર વસ્ત્રો ધારણ કરવાં અને પરમ પવિત્રસ્થાનને માંટે, મુલાકાતમંડપને માંટે, વેદી માંટે, યાજકો માંટે, તથા લોકોના સમગ્ર સમાંજ માંટે પ્રાયશ્ચિતવિધિ કરવો.