Leviticus 18:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારે તારા પુત્રની પુત્રી કે પુત્રીની પુત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તમારી પોતાની જાતને કલંકિત કરવા બરાબર છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારે તમારી પૌત્રી સાથે સમાગમ કરવો નહિ. તે તો તમારી પોતાની જાતનું અપમાન કરવા બરાબર છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા દીકરાની દીકરીની, કે તારી દીકરીની આબરૂ તું ન લે, કેમ કે તેઓની આબરૂ એ તારી જ [આબરૂ] છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરે તમાંરા પુત્રની પુત્રી, કે પુત્રીની પુત્રી સાથે લગ્ન કે જાતીય સંબંધ ન કરવો, એ તમાંરી પોતાની જાતને કલંકિત કરવા બરાબર છે.