Leviticus 18:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારે તારી પુત્રવધૂ સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તારા પુત્રની પત્ની છે. તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારે તમારી પુત્રવધુ સાથે સમાગમ કરવો નહિ; એ તો તમારા પુત્રની પત્ની છે; તેની આબરુ લેવી નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારી પુત્રવધુની આબરૂ તું ન લે, તે તારા દીકરાની પત્ની છે, તું તેની આબરૂ ન લે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરે તમાંરી પુત્રવધૂ સાથે જાતીય સંબંધ ન કરવો, તે તમાંરા પુત્રની પત્ની છે, તમાંરે તેને કલંકિત ન કરવી.