Leviticus 18:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારી માતા સાથે શારીરિક સંબંધ કરીને તારા પિતાનું અપમાન ન કર. તે તારી માતા છે, તેને તારે કલંકિત કરવી નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારે તમારી મા સાથે સમાગમ કરવો નહિ; એમાં તમારા બાપનું અપમાન છે. એ તમારી મા છે અને તમારે તમારી પોતાની માની ઇજ્જત લૂંટવી નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા પિતાની એટલે તારી માની આબરૂ ન લે, એ તારી મા છે; તું તેની આબરૂ ન લે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“કોઈ પણ પુત્રએ પોતાની માંતા સાથે જાતીય સંબંધ કરીને પિતાને કલંક લગાડવું નહિ. એ તમાંરી માંતા છે તેને તમાંરે કલંકિત ન કરવી.