Leviticus 19:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને કોઈ સ્ત્રી દાસી હોય અને કોઈ પુરુષની સાથે તેનું લગ્ન થયું હોય અને કોઈએ તેને સ્વતંત્ર કરી જ ના હોય અથવા તો સ્વતંત્ર થઈ જ ના હોય તેની સાથે જે કોઈ શારીરિક સંબંધ રાખે તેઓને સજા કરવી, જો કે તેઓને મૃત્યુદંડ કરવો નહિ કેમ કે તે સ્ત્રી સ્વતંત્ર ન હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો કોઈ ગુલામ છોકરીને બીજા પુરુષને વેચી દેવામાં આવી હોય, પણ ખરીદનાર પુરુષે તેનું મૂલ્ય ચૂકવ્યું ન હોય અને એવી છોકરી સાથે કોઈ સમાગમ કરે તો તે બન્‍નેને સજા કરવી, પણ તેમને મારી નાખવાં નહિ. કારણ, તે ગુલામ છોકરી માલિકથી સ્વતંત્ર ન હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કોઈ સ્‍ત્રી દાસી હોય, ને તેને કોઈ પુરુષની સાથે તેનું વેવિશાળ થયેલું હોય, તેમ જ તેને છૂટકો મળ્યો પણ ન હોય, તેવીની સાથે કોઈ વ્યભિચાર કરે, તો તેઓને શિક્ષા કરવી; તેમને મારી ન નાખવા કેમ કે સ્‍ત્રી સ્વતંત્ર ન હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ માંણસ બીજા માંણસની દાસીનાપર ઉપભોગ કરે, જે તેણે તેને ખરીદી ન હતી અથવા આઝાદ ન હતી તો શિક્ષા થવી જોઈયે પણ બન્નેને મૃત્યુદંડ ન થાય, કારણ કે તે આઝાદ ન હતી.