Leviticus 19:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે વ્યક્તિએ દોષાર્થાર્પણ માટે મુલાકાતમંડપના દ્વાર આગળ યહોવાહ સમક્ષ ઘેટો લઈને આવવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે માણસે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે દોષનિવારણબલિનો ઘેટો પ્રભુને માટે લઈ આવવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે પુરુષ યહોવાની સમક્ષ પોતાનું દોષાર્થાર્પણ, એટલે દોષાર્થાર્પણનો ઘેટો, મુલાકાત મંડપના દ્વાર પાસે લાવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તેમાં સંડોવાયેલ વ્યક્તિએ દોષાર્થાર્પણ માંટે મુલાકાતમંડપના દ્વાર આગળ યહોવા સમક્ષ ઘેટો લઈને આવવું.