Leviticus 19:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ ચોથે વર્ષે તેના બધા જ ફળ પવિત્ર ગણાશે અને તેને યહોવાહનું સ્તવન કરવા માટે અર્પણ કરી દેવા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ચોથા વર્ષે તેનાં ફળ પ્રભુનો આભાર માનવાને માટે અર્પણ કરવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ ચોથે વર્ષે તેની બધી પેદાશ યહોવાનું સ્‍તવન કરવ માટે પવિત્ર ગણાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ચોથે વર્ષે તેના બધા જ ફળને યહોવાનું સ્તવન કરવા માંટે અર્પણ કરી દેજો.