Leviticus 20:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કોઈ પુરુષ જો કોઈ પશુ સાથે શારીરિક સંબંધ બાંધે, તો તેને મૃત્યુદંડ આપવો અને તે પશુને મારી નાખવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કોઈ પુરુષ કોઈ પ્રાણીની સાથે સમાગમ કરે તો તે બન્નેને મારી નાખવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો કોઈ પુરુષ કોઈ પશુની જોડે વિષયભોગ કરે, તો તે નક્કી માર્યો જાય, અને તમારે તે પશુને પણ મારી નાખવું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ પુરુષ કોઈ પશુ સાથે કુકર્મ કરે, તો તેને મૃત્યુદંડ આપવો અને તે પશુને માંરી નાખવું.