Leviticus 23:35 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રથમ દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો. તમારે એ દિવસે કોઈ કાર્ય કરવું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પર્વના પ્રથમ દિવસે તમારે ભજનને માટે સંમેલન ભરવું અને તમારું રોજિંદું કામ કરવું નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પહેલે દિવસે પવિત્ર મેળાવડો થાય. તમે કોઈ સંસારી કામ કરશો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રથમ દિવસે તમાંરે ધર્મસંમેલન ભરવું. તમાંરે એ દિવસે કોઈ કાર્ય કરવું નહિ.