Leviticus 25:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યુબિલીના વર્ષે પ્રત્યેક વ્યક્તિએ પોતપોતાના વતનમાં પાછા જવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“આ વર્ષે વેચવામાં આવેલી મિલક્ત પોતાના મૂળ માલિકને પાછી મળે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ જુબિલીના વર્ષમાં તમો સર્વ માણસો પોતપોતાના વતનમાં પાછા જાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ મુક્તિ વર્ષે પ્રત્યેક વ્યક્તિએ પોતાને ઘેર, પોતાના પરિવારની મિલકતવાળા મકાનમાં પાછા ફરવું, જો તેણે તે વેચી દીધું હોય, તો તે ફરીથી તેને પ્રાપ્ત થશે.