Leviticus 25:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યુબિલી પછી વીતી ગયેલા વર્ષો પ્રમાણે તમારે તમારા પડોશી પાસેથી ખરીદી કરવી અને પાકના વર્ષોની ગણતરી પ્રમાણે તે તમને વેચાતું આપે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઋણમુક્તિના વર્ષને આવવાને જેટલાં વર્ષ બાકી હોય તે પ્રમાણે જમીનની કિંમત નક્કી કરવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યુબિલી પછી [વીતી ગયેલાં] વર્ષોની ગણતરી પ્રમાણે તારે તારા પડોશી પાસેથી ખરીદી કરવી, ને પાકનાં વર્ષોની ગણતરી પ્રમાણે તે તમને વેચાતું આપે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જમીનની કિંમત ઉત્સવના પછીના વર્ષોની ગણતરી પર થાય છે, કેમકે માંલિક ફકત આવતા ઉત્સવ સુધીનો કાપણીનો હક્ક વેચે છે.