Leviticus 25:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ માણસ નગરમાંનું તેનું ઘર વેચે, તો વેચાણ પછી પૂરા એક વર્ષ સુધી તેને ફરીથી ખરીદી લેવાનો હક્ક રહે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો કોઈ કોટવાળા નગરમાંનું પોતાનું મકાન વેચી દે તો એક વર્ષ સુધી તેને પાછું ખરીદવાનો હક્ક રહે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો કોઈ માણસ કોટવાળા નગરમાંનું રહેવાનું ઘર વેચે, તો તે વેચ્યા પછી એક વર્ષની અંદર તે તેને છોડાવી શકે. એક વર્ષની અંદર તેને તે છોડાવવાનો હક છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ માંણસ નગરમાંનું તેનું મકાન વેચે, તો વેચાણ પછી પૂરા એક વર્ષ સૂધી તેને ફરીથી ખરીદી લેવાનો હક્ક રહે.