Leviticus 25:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
છ વર્ષ સુધી તમારે તમારા ખેતરોમાં વાવણી કરવી, છ વરસ સુધી તમારે દ્રાક્ષની વાડીઓમાં કાપકૂપ કરવી અને ઊપજનો સંગ્રહ કરવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છ વર્ષ સુધી તમારે ખેતરમાં વાવણી કરવી, તમારી દ્રાક્ષાવાડીઓની કાપકૂપ કરવી અને ફસલ એકઠી કરવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
છ વર્ષ તારે તારા ખેતરમાં વાવવું, ને છ વર્ષ તારે તારી દ્રાક્ષાવાડીમાં કાપકૂપ કરવી. ને તેની ઊપજનો સંગ્રહ કરવો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
છ વર્ષ સુધી તમાંરે તમાંરા ખેતરોમાં વાવણી કરવી, છ વરસ સુધી તમાંરે દ્રાક્ષની વાડીઓને છાંટવી, અને તમાંરી પાકની કાપણી કરવી,

Recommended Reading