Leviticus 25:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમાં એક અપવાદ છે, લેવીના મકાનો કોટવાળાં નગરોમાં હોય તો પણ તેને ગમે ત્યારે છોડાવી શકાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કે લેવીઓને તેમનાં માલિકીનાં મકાન ગમે ત્યારે પાછાં ખરીદી લેવાનો કાયમી હક્ક છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તોપણ લેવીઓનાં નગરોને તથા તેઓના વતનનાં નગરોનાં ઘરોને લેવીઓ કોઈપણ વખતે છોડાવી શકે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેમાં એક અપવાદ છે: લેવીના મકાનો કોટવાળાં નગરોમાં હોય તો પણ ગમે ત્યારે છોડાવી શકાય;