Leviticus 25:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ લેવી પોતાના નગરોની આસપાસ આવેલી જમીન વેચી શકે નહિ, કારણ કે તે તેઓની કાયમી મિલકત છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ લેવીઓનાં શહેરોની ચારેબાજુની ઘાસચારાની જમીન કદી વેચવામાં આવે નહિ. તે તો તેમની કાયમી મિલક્ત છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તેમનાં નગરોનાં પાદરનાં ખેતરો વેચાય નહિ; કેમ કે તે તેઓનું કાયમનું વતન છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લેવી પોતાના નગરોની આસપાસ આવેલી સહિયારી જમીન વેચી શકે નહિ, કારણ કે તે તેઓની કાયમી મિલકત છે અને તેના પર અન્ય કોઈનો હક રહે નહિ.