Leviticus 25:47 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે કોઈ પરદેશી કે તમારી સાથે રહેતો પ્રવાસી ધનવાન થઈ જાય અને તમારો ઇઝરાયલી ભાઈ ગરીબ થયો હોય અને તે પોતાની જાતને તે માણસને વેચી દે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ધારો કે તમારી મધ્યે વસતો પરદેશી શ્રીમંત થઈ જાય અને સાથી ઇઝરાયલી ગરીબ બની જતાં પોતે ગુલામ તરીકે તેને અથવા તેના કુટુંબના કોઈ સભ્યને વેચાઈ જાય,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો તારી મધ્યે રહેનાર કોઈ પરદેશી કે પ્રવાસી દ્રવ્યવાન થયો હોય, ને તેની પાસે તારો ભાઈ દરિદ્રી થયો હોય, ને તારી પાસેના પરદેશી કે પ્રવાસીને કે, પરદેશીના કુંટુબના કુળને તે પોતે વેચાય;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જયારે કોઈ પરદેશી કે તમાંરી સાથે રહેતો વસવાટી ધનવાન થઈ જાય અને તમાંરો ઇસ્રાએલી ભાઈ ગરીબીમાં આવી પડતાં પોતાની જાત તે માંણસને વેચી દે,