Leviticus 27:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બજારની કિંમત પ્રમાણે યાજક તેની કિંમત નક્કી કરે, પછી પશુ સારું હોય કે ખરાબ યાજકે ઠરાવેલ કિંમત માન્ય રાખવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યજ્ઞકાર તેની તપાસ કરી સારાંનરસાં લક્ષણો પ્રમાણે તેની કિંમત નક્કી કરે અને તે કિંમત આખરી ગણાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાજક તેનું મૂલ્ય ઠરાવે, પછી તે સારું હોય કે નરસું હોય. હે યાજક, જેટલું તું તેનું મૂલ્ય ઠરાવે, તેટલું તેનું મૂલ્ય થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજક તેની કિંમત નક્કી કરે, પછી પ્રાણી સારું હોય કે ખરાબ તેથી ફરક ન પડે વ્યક્તિએ યાજકે ઠરાવેલ કિંમત માંન્ય રાખવી.