Leviticus 27:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જો તે જ્યુબિલી વર્ષ પછી અર્પણ કરે તો યાજકે પછીના જ્યુબિલી વર્ષના જેટલા વર્ષ બાકી હોય તેના પ્રમાણમાં રોકડ કિંમત નક્કી કરવી અને તે આકડાં મુજબ કિંમત ઠરાવવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ જો તે ત્યાર પછી તેને સમર્પિત કરે તો યજ્ઞકાર ઋણમુક્તિના વર્ષને જેટલાં વર્ષ બાકી હોય તેના પ્રમાણમાં રોકડ કિમત ગણે એટલે પૂરી કિંમત કરતાં તે ઓછી થાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જો તે પોતાનું ખેતર જુબિલી પછી અર્પણ કરે તો તે પછીની જુબિલીને આવતાં જેટલા વર્ષ બાકી હોય તેટલાંના પ્રમાણમાં યાજક તેને માટે નાણું ગણે, અને તારા ઠરાવેલા મૂલ્યમાં ઘટાડો કરવામાં આવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ જો તે જુબિલી વર્ષ પછીથી સમર્પણ કરે તો યાજકે પછીના જુબિલી વર્ષના જેટલા વર્ષ બાકી હોય તેના પ્રમાંણમાં રોકડ કિંમત નક્કી કરવી અને તે આકડાં મુજબ કિંમત ઠરાવવી.