Leviticus 27:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ જો અર્પણ કરનાર ખેતર છોડાવવા માંગતો હોય તો તેણે ઠરાવેલી કિંમત કરતાં વીસ ટકા વધુ આપવા એટલે તે ખેતરની માલિકી ફરીથી તેની થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તે જમીનને સમર્પિત કર્યા પછી ફરીથી પાછી લેવા માગે તો તેણે તેની કિંમત ચૂકવવી અને એ ઉપરાંત વધારાના વીસ ટકા આપવા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જેણે તે ખેતર અર્પણ કર્યું હોય તે જો તે છોડાવી લેવા ચાહે, તો તારા ઠરાવેલા મૂલ્યનો પંચમાંશ ઉમેરીને તે આપે એટલે તે તેનું થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ જો સમર્પણ કરનાર જમીન છોડાવવા માંગતો હોય તો તેણે ઠરાવેલી કિંમત કરતાં વીસ ટકા વધુ આપવા એટલે તે ખેતરની માંલિકી ફરીથી તેની થાય.