Leviticus 27:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે કિંમત તું ઠરાવે તે બધું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે ઠરાવવું. વીસ ગેરાહનો એક શેકેલ થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“વીસ ગેરાનો એક શેકેલ એ લેખે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે બધું મૂલ્ય ગણવામાં આવે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે મૂલ્ય તું ઠરાવે તે બધું પવિત્રસ્થાન ના શેકેલ પ્રમાણે ઠરાવવું, વીસ ગેરાહનો એક શેકેલ થાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અધીકૃત માંપ પ્રમાંણે શેકેલમાં ઠરાવાય, એ માંપ પ્રમાંણે શેકેલનુ વજન 10 ગેરાહ હોય.”