Leviticus 27:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પસંદ કરેલુ પશુ સારું છે કે ખરાબ તેની તપાસ તેણે ન કરવી. તેને એ પશુ બીજા પશુ સાથે અદલાબદલી ન કરવી. અને તેને જો બીજા પશુથી બદલવા માંગે, તો બન્ને પશુઓ યહોવાહના થાય. તે પશુને પાછું ખરીદી શકાય નહિ.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માલિક જો એવી રીતે ગોઠવણી કરે કે નકામાં પ્રાણીઓ પસંદ થાય ને સારાં બદલાઈ જાય તો એવી અદલાબદલીમાં બન્ને પ્રાણીઓ મને, પ્રભુને, સમર્પિત થયેલાં ગણાય અને તે ફરીથી પાછાં ખરીદી શકાય નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે સારું છે કે નરસું તેની તપાસ તે કરે નહિ તથા તેને બદલે નહિ; અને જો કોઈ રીતે તે તેને બદલે, તો તે તથા તેની બદલીનું [જનાવર] બન્ને પવિત્ર ગણાય. તે છોડાવી લેવાય નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પસંદ કરેલુ પ્રાણી સારું છે કે ખરાબ તેની ચિંતા માંલિકે ન કરવી. તેને એ પ્રાણી બીજા પ્રાણી સાથે અદલા બદલી ન કરવી. અને તેને જો બીજા પ્રાણીથી બદલવા માંગે, તો બન્ને પ્રાણીઓ દેવના થશે. તે પ્રાણી પાછું ન ખરીદાય.”