Leviticus 27:6 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એક મહિનાથી પાંચ વર્ષ સુધીના નરની કિંમત પાંચ શેકેલ ચાંદી અને નારીની કિંમત ત્રણ શેકેલ ચાંદી ઠરાવવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો તે એક માસથી તે પાંચ વર્ષ સુધીની ઉમરનું હોય તો નરનું મૂલ્ય પાંચ શેકેલ રૂપું, ને નારીનું મૂલ્ય ત્રણ શેકેલ રૂપું, ને નારીનું મૂલ્ય ત્રણ શેકેલ રૂપું તારે ઠરાવવું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક મહિનાથી 5 વર્ષ સુધીના છોકરાની કિંમત 5 શેકેલ અને છોકરીની કિંમત 3 શેકેલ.