Leviticus 4:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બળદનું ચામડું, તેનું બાકીનું માંસ, તેનું માથું, તેના પગ, તેનાં આંતરડા તથા તેનું છાણ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તેણે તે આખલાનું ચામડું, તેનું બધું માંસ, માથું, પગ, આંતરડાં અને છાણ
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને વાછરડાનું ચામડું તથા તેનું સર્વ માંસ, તથા તેનું માથું તથા તેના પગ તથા તેનાં આંતરડાં તથા તેનું છાણ,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ જુવાન વાછરડાનો બાકીનો ભાગચામડું, માંસ, માંથું, પગ, આંતરડાં,