Leviticus 8:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે ચરબી, જાડી પૂંછડી, આંતરડાં પરની સઘળી ચરબી, કલેજા પરની ચરબી, બન્ને મૂત્રપિંડો અને તેની ચરબી તેમ જ જમણી જાંઘ લીધી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે જાડી ચરબીદાર પૂંછડી, આંતરડા ઉપરની બધી ચરબી, કલેજા ઉપરની બધી ચરબી, બન્‍ને મૂત્રપિંડો અને તે પરની ચરબી, તથા જમણી જાંઘ લીધાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેની ચરબી તથા પુષ્ટ પૂછડી તથા આંતરડાં પરની બધી ચરબી તથા કલેજા પરનું ચરબીનું પડ તથા બન્‍ને ગુરદા તથા તેની ચરબીનું પડ તથા બન્‍ને ગુરદ તથા તેની ચરબીનું પડ તથા બન્‍ને ગુરદા તથા તેની ચરબી તથા જમણું બાવડું, એ તેણે લીધાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેણે જાડી પૂંછડી, આંતરડાં પરની ચરબી, કાળજા પરની ચરબી બન્ને મૂત્રપિંડ અને તેની ચરબી તેમજ જમણી જાઘ લીધી.