Leviticus 8:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે આ બધું હારુન તથા તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવાહ સમક્ષ અર્પણો કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી તેણે આ બધું આરોન અને તેના પુત્રોના હાથમાં મૂકાયું. તેમણે આ બધાંનું ખાસ ભેટ તરીકે પ્રભુને અર્પણ ચડાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે એ બધું હારુનના હાથમાં તથા તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવાની સમક્ષ તેઓની આરતી ઉતારીને આરત્યર્પણ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને આ બધું હારુન અને તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવા સમક્ષ આરતી કરી.