Luke 12:49 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, અને જો તે સળગી ચૂકી હોય તો એનાથી વિશેષ હું શું માંગું?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હું પૃથ્વી પર આગ સળગાવવા આવ્યો છું. જો તે સળગી ચૂકી હોય તો મારે બીજું શું જોઈએ?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું; અને જો તે સળગી ચૂકી હોય તો હું [બીજું] શું ચાહું?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ બોલવાનું ચાલુ રાખ્યું, “હું પૃથ્વી પર આગ વરસાવવા આવ્યો છું. જો આગ પ્રસરી જ ગઇ હોય તો હું બીજું શું ઈચ્છું!