Luke 12:52 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે હવે એક ઘરમાં પાંચ મધ્યે ફૂટ પડશે, એટલે ત્રણ બેની સામા, અને બે ત્રણની સામા થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવેથી કુટુંબના પાંચ સભ્યોમાં ભાગલા પડશે; ત્રણ બેનો વિરોધ કરશે, અને બે ત્રણનો વિરોધ કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે હવે એક ઘરમાં પાંચમાં ભાગલા પડશે, એટલે ત્રણ બેની સામા, અને બે ત્રણની સામા થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેમ કે હવે એ પરિવારના પાંચ માણસોમાં ભાગલા પડશે. એટલે કે ત્રણ બેની સામે, અને બે ત્રણની સામે.