Luke 14:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એક માણસ ત્યાં હાજર હતો જેને જલંદર નામનો રોગ થયો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાં જલંદરથી પીડાતો એક માણસ ઈસુની પાસે આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એક માણસ તેમની આગળ હતો, તેને જલંદરનો રોગ થયો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જલંદરનો રોગવાળા માણસને ઈસુની આગળ ઊભો રાખ્યો હતો.