Luke 2:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેને તમે સર્વ લોકોની સન્મુંખ સિદ્ધ કર્યો છે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે એને સર્વ પ્રજાઓ સમક્ષ પ્રયોજ્યો છે:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેને સર્વ લોકોની સંમુખ તમે તૈયાર કર્યું છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે બધાજ લોકો માટે તેને તૈયાર કર્યો છે.