Luke 22:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તેઓ ખુશ થયા, અને તેને લાંચ રૂપે પૈસા આપવાનું વચન આપ્યું;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ ખુશ થઈ ગયા અને તેને પૈસા આપવા કબૂલ થયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી તેઓએ ખુશ થઈને તેને પૈસા આપવાનું વચન આપ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજકો આ બાબતથી વધારે ખુશ હતા. જો તે ઈસુ તેઓને સોંપે તો તેઓએ યહૂદાને પૈસા આપવાનું વચન આપ્યું.