Luke 23:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તે જ દિવસે પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા; એ પહેલા તો તેઓ એકબીજા પર વેર રાખતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેમણે તેમને સુંદર ઝભ્ભો પહેરાવીને પિલાત પાસે પાછા મોકલ્યા. તે જ દિવસે હેરોદ અને પિલાત વચ્ચે મિત્રતા થઈ; તે પહેલાં તો તેઓ એકબીજાના દુશ્મન હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે જ દિવસે પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા; આગળ તો તેઓ એકબીજા પર વૈર રાખતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભૂતકાળમાં પિલાત અને હેરોદ હંમેશા દુશ્મનો હતા પણ તે દિવસે હેરોદ અને પિલાત મિત્રો બન્યા.