Luke 23:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે પાસ્ખાપર્વ નિમિતે તેઓને સારુ કોઈ એક અપરાધીને છોડી દેવો પડતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
[પ્રત્યેક પાસ્ખાપર્વ સમયે પિલાતે લોકોને માટે એક કેદીને છૂટો કરવો પડતો હતો].
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[હવે તે પર્વ પર તેને તેઓને માટે કોઈ એકને છોડી મૂકવો પડતો હતો.]
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે દર વર્ષે પાસ્ખાપર્વને દિવસે લોકોને માટે પિલાતે એક કેદીને છોડી દેવો પડતો હતો.