Luke 23:44 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હમણાં લગભગ બપોર થઈ હતી, અને ત્રીજા પહોર સુધી સૂર્યનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધારપટ છવાયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બપોરના લગભગ બાર વાગ્યા હતા, ત્યારે જ સૂર્ય પ્રકાશતો બંધ થઈ ગયો અને ત્રણ વાગ્યા સુધી આખા દેશ પર અંધકાર છવાઈ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હમણાં લગભગ બપોર થયા હતા, અને ત્યારથી ત્રીજા પહોર સુધી સૂર્ય [નું તેજ] ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધકાર વ્યાપી રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે લગભગ બપોર હતી, પરંતુ સમગ્ર વિસ્તારમાં બપોરના ત્રણ વાગ્યા સુધી અંધકાર છવાયો હતો.