Luke 23:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું કે, શું, 'આ માણસ ગાલીલના છે?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સાંભળીને પિલાતે પૂછયું, “શું આ માણસ ગાલીલવાસી છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું, “શું આ માણસ ગાલીલનો છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પિલાતે આ સાંભળ્યું અને પૂછયું કે, શું ઈસુ ગાલીલનો હતો?