Luke 3:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે માહથનો, જે મતિયાનો, જે શિમઈનો, જે યોસેખનો, જે યોદાનો,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મહથ, મત્તિયા, શિમઈ, યોસેખ, યોદાહ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે માહથનો, જે મત્તિયાનો, જે શિમઈનો, જે યોસેખનો, જે યોદાનો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માહથનો દીકરો નગ્ગય હતો. મત્તિથ્યાનો દીકરો માહથ હતો. શિમઇનો દીકરો મત્તિથ્યા હતો. યોસેખનો દીકરો શિમઇ હતો. યોદાનો દીકરો યોસેખ હતો.