Luke 4:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે જો તું નમીને મારું ભજન કરશે તો તે સઘળું તારું થશે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એટલે જો તું પગે પડીને મારી ભક્તિ કરે, તો આ બધું તારું થશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે જો તું મારી આગળ [પડીને] ભજન કરશે તો તે બધું તારું થશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો તું ફક્ત મારું જ ભજન કરીશ તો એ સર્વસ્વ તારું થઈ જશે.”