Luke 7:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો વિષે તેને કહી જણાવ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોહાનના શિષ્યોએ તેને આ બધી બાબતો વિષે વાત કરી. તેણે પોતાના બે શિષ્યોને બોલાવીને તેમને પ્રભુ પાસે પૂછપરછ કરવા મોકલ્યા:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો તેને કહી જણાવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોહાનના શિષ્યોએ આ બધી વાતો યોહાનને કહી. યોહાને પોતાના શિષ્યોમાંથી બે શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા.