Luke 7:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તમે શું જોવા ગયા હતા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, અને પ્રબોધકના કરતાં પણ જે વિશેષ છે, તેને.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો મને કહો, તમે શું જોવા ગયા હતા? ઈશ્વરનો સંદેશવાહક? હા, હું તમને કહું છું કે તમે સંદેશવાહક કરતાં પણ એક મહાન માણસને જોયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો પછી તમે શું જોવા ગયા હતા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા પ્રબોધકના કરતાં જે ઘણો મહાન, તેને.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ખરેખર, તમે શું જોવા માટે બહાર ગયા હતા? શું પ્રબોધકને? હા, અને હું તમને કહું છું, યોહાન એ પ્રબોધક કરતાં વધારે છે.