Mark 12:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ કામ પ્રભુએ કર્યું છે. આપણી દ્રષ્ટિમાં તે અદભુત છે!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ તો પ્રભુએ કર્યું છે; આપણી દૃષ્ટિમાં એ કેવું અદ્ભુત છે!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ પ્રભુથી થયું, ને આપણી નજરમાં આશ્ચર્યકારક છે?’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રભુ આ બધુ કર્યુ છે, અને તે આપણા માટે અદભુત છે.’ ”