Mark 13:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારું નાસવું શિયાળામાં ન થાય, માટે પ્રાર્થના કરો;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વરને પ્રાર્થના કરો કે આ નાસભાગ શિયાળામાં ન થાય!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને [તમારું નાસવું] શિયાળામાં ન થાય, માટે પ્રાર્થના કરો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને (તમારું નાસવુ) શિયાળામાં ન થાય તે માટે પ્રાર્થના કરો.