Mark 13:37 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, 'જાગતા રહો.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તમને જે કહું છું તે બધાને કહું છું: જાગૃત રહેજો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, જાગતા રહો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તમને આ કહું છું, અને હું આ પ્રત્યેક વ્યક્તિને કહું છું: ‘તૈયાર રહો!’”